વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત ખાતે 11 માસ માટે તદ્દન હંગામી/ કરાર આધારીત ધોરણે વિવિધ વહિવટી/ટેક્નીકલ કામ માટેની હંગામી જગ્યાઓ પર કામચલાઉ સેવાની જરૂરિયાત હોય રસ અને યોગ્યતા ધરાવતા ઉમેદવારોએ તા.૦૫/૦૪/૨૦૨૬, સાંજે ૦૬:૦૦ કલાક સુધી ઓનલાઇન અરજી કરવાની રહેશે. જેની સંપૂર્ણ વિગત યુનિવર્સિટી વેબસાઈટ www.vnsgu.ac.in અને https://vnsgunt.samarth.edu.in/ પર ઉપલબ્ધ છે.